Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

માર્ગ પ્રીતનો

માર્ગ પ્રીતનો

1 min
274


સૂણજો જો સૂણી શકો તો ધબકાર પ્રીતનો;

પાલવ માના ખોળામાં પ્રગટ થયો એ પ્રીતનો,


ખીલેલી કમળોની કૂંપળ પર ઓસની પ્રીતનો;

મુગ્ધ કન્યાના માસૂમ ગુલાબી ગાલોની પ્રીતનો,


ભ્રમણ કરતાં વિહંગ વિહરતા નભની પ્રીતનો;

મુક્ત મન મોજે લગની લાગી ગઈ એ પ્રીતનો,


શ્વેત વસ્ત્ર ધારણ કરતી પવિત્ર નિર્મળ પ્રીતનો;

જોજનો દૂર આશાઓ ધરતી ચક્ષુની પ્રીતનો,


સર્વત્ર આનંદ ભાસે લૂંટી લો ધબકાર પ્રીતનો; 

અંત સમય સુખના જોશો નિત્ય માર્ગ પ્રીતનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational