Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Inspirational

4  

અનિરૂધસિંહજી ઝાલા

Inspirational

મલકે ભારતમાત જોઈ ત્રિરંગાની શાન

મલકે ભારતમાત જોઈ ત્રિરંગાની શાન

1 min
273


મલકે ભારતમાત જોઈ ત્રિરંગાની શાન 

દોહા છંદ દેશભક્તિના,


હે જી... 

હૈયે હરખ સમાય નહીં, એવો આવ્યો રૂડો આઝાદીનો આ તહેવાર

મલકે મનડાં અને હરખે હૃદય, જોને મારો ત્રિરંગો લહેરાયો આકાશ,


હે.. જી. 

લહેરાશે ઝંડો એવો લાલકિલ્લા પર, હરખી ઉઠશે આખું જોને આકાશ 

ઉડાન અનેરી આ આઝાદી તણી, ઘણો હેત સહુનાં હૈયે છલકાય,


હે.. જોને 

વણલાં વાયા વરસ પંચોતેર, મારો ભારત બન્યો ઘણો ખુશહાલ

એવાં વિરલાઓને સદા નમન કરું, જેણે આપ્યા રાષ્ટ્ર રક્ષા કાજ પ્રાણ,


હે.. જોને 

મંગલ ઘડી મારા મુલ્ક તણી, સાવજ સૈનિકો કરે જોને કેવો હુંકાર 

એવાં થર થર કાંપે દુશ્મનો, જોઈ મારા ત્રિરંગાની ભવ્ય શાન,


હે.. જી. 

રાષ્ટ્રભક્તિને હૃદય ધરી, કરજો સહુ દેશ કલ્યાણના રૂડા એવાં કામ 

જોઈ મલકે માતા ભારતી, અને ધન્યતાં અનુભવે જનની માત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational