Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniruddhsinh Zala

Drama Romance

4.0  

Aniruddhsinh Zala

Drama Romance

વસંત સંગે ખીલતો પ્રેમ હૈયે

વસંત સંગે ખીલતો પ્રેમ હૈયે

1 min
7


વિખરાયેલા વાળને ગોરી કાબૂમાં રાખો

ઋતુ છે વસંતની અમ હૈયાનો ખયાલ તો રાખો,

માન્યું કે દૂર છો નજરોથી તમે આ મસ્ત મોસમમાં

પર દિલમાં તો જરૂર છો તમે એ ખયાલ તો રાખો

ઋતુ છે વસંતની,


કાળો તલ ભલે મૂક્યો ભગવાને નજરોથી બચવા મારી

પણ મારી આંખોમાંય પ્રેમ ભરપૂર છે જરા નજર તો નાખો

ઋતુ છે વસંતની,


નાજૂક નમણી કાયા ને કોહિનૂર જેવી આંખો તમારી

સદાય ઘાયલ રહે તમ પ્રિતમાં એવી નજર તો નાખો

ઋતુ છે વસંતની,


તમ સુંદર પગની પાયલ ખનકી મહકાવે આ વસંતને

કહે રાજ અમ જલતાં દલડાં પર જરા અમી નજર તો નાખો,

ઋતુ છે વસંતની અમ હૈયાનો ખયાલ તો રાખો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama