STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

કૃષ્ણ બોલો

કૃષ્ણ બોલો

1 min
301

કૃષ્ણ બોલો સાંભરે રાધા,

શ્યામના છે કાળજે રાધા,


એકબીજાના પૂરક બંને,

ક્યાં જુદા છે કાન્હ ને રાધા,


વાંસળીના ગીતમાં વાગે,

મીઠો એનો સૂર તે રાધા,


સાવ છે નિર્લેપ જગથી એ,

પ્રેમમાં ચકચૂર છે રાધા,


પ્રીત એની સાવ નિરાળી,

 પ્રિય સૌનું નામ એ રાધા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational