Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmishtha Desai

Inspirational

4  

Dharmishtha Desai

Inspirational

રાખડી

રાખડી

1 min
301


બેનીને વ્હાલી રાખડી,

વાટ જુએ એની આંખડી.


આવે ક્યારે રક્ષાબંધન અને,

બાંધે ભાઇલાને એ રાખડી.


બાંધી ભાઈને રાખડી, અને

હરખાતી બહુ બેનડી.


રક્ષા કરવા અને બેનની લાજ,

રાખવા બંધાતો, બેનીનો વીરો.


ભાઈબહેનનાં અતૂટ પ્રેમની,

ઝાંખી કરાવે આ રાખડી.


વીરપસલી આપે વીરો અને,

હરખાઈ જાતી એ બેનડી.


ઓવારણાં લે એ માડીજાયાનાં,

ને દુવા કરે એની લાંબી આયુની.


નાની મોટી કે ભલે હોય સુતરની,

પણ ભાઈને મન તો અનમોલ છે એ રાખડી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational