Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmishtha Desai

Tragedy Inspirational

3  

Dharmishtha Desai

Tragedy Inspirational

જિંદગી બોલી ઊઠી

જિંદગી બોલી ઊઠી

1 min
167


આવી જીવનમાં ઘણી કપરી કસોટી,

જીવનનાં ઉતાર ચઢાવ ને સુખદુઃખ પણ

એમાંથી ઉતરી ગઈ હેમખેમ પાર અને

જિંદગી બોલી ઊઠી વાહ ! વાહ !


આપ્યાં ઘણાંબધાં આઘાત કહેવાતાં

પોતાના માણસોએ જ, અને કર્યા દગા,

પણ એ બધું જ જીરવ્યું હસતાં હસતાં

અને જિંદગી બોલી ઊઠી વાહ ! વાહ !


નહોતો કોઈનો આધાર કે ના કોઈનો સહારો,

પણ હિંમત હાર્યા વગર પહોંચી મારા મુકામ પર

અને મેળવી સફળતા અને જિંદગી બોલી ઊઠી વાહ ! વાહ !


સહેલું નથી એટલું જિંદગી સામે લડવું,

એકલા હાથે ઝઝૂમવું અને મેળવવી જીત, છતાંય મેળવી સફળતાની ખુશી,

અને જિંદગી બોલી ઊઠી વાહ ! વાહ !


Rate this content
Log in