Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmishtha Desai

Others

3  

Dharmishtha Desai

Others

ભાઈબહેન

ભાઈબહેન

1 min
219


ભાઈ બહેનની જોડી કોઈ

 શકે ના તોડી.....


જગમાં જડે ના એનો જોટો,

 એ નાતો સૌથી મોટો....


ભાઈબહેનનું એવું અનોખું બંધન,

 જગતનું એ અતૂટ બંધન.....


રક્ષાબંધન આવે ને બેનડી હરખાય,

 ભાઈને દોડીને મળવા એ આતુર...


લઈ રાખડી બાંધે ભાઈને હરખથી,

દેતી ભાઈને એ આશિષ.....


ભાઈ દેતો વીરપસલી બેનીને ભાવથી,

બેની લે ઓવારણાં ભાઈનાં.


Rate this content
Log in