Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmishtha Desai

Inspirational

3  

Dharmishtha Desai

Inspirational

પરીક્ષા

પરીક્ષા

1 min
162


ભલે ને આવે ડગલે ને પગલે,

જીવનમાં પરીક્ષા...


ના કદી હારશો કે ના,

કદી ગભરાશો.....


કરજો એનો સામનો હિંમતથી,

મળી જ જશે તમને રસ્તો....


પરીક્ષા થઈ માતા સીતાની,

તો આપણી તો શું હસ્તી...!


અરે ! કસોટી તો થાય છે,

સોનાની જ નહિ કથીરની.....


કંઈ ના મળે રસ્તો તો રાખજો,

વિશ્વાસ જગતનાં નાથ પર.....


એ જ તો છે આખરે આપણાં,

જીવનનો તારણહાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational