Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

રાખડી

રાખડી

1 min
387


પ્રેમની એક રીત છે ન્યારી,

સંબંધોની સમજણ છે પ્યારી.


સ્ત્રી તરફ જોવાનો દ્રષ્ટિકોણ, 

તારો બદલાવે રાખડી મારી.


આવજે દોડી આંગણે મારા,

આંખો વાટ જોવે છે તારી.


નજર બદલાઈ છે આજે તારી,

વાણી બદલાણી લાગી સારી.


ભાઈ બહેનના સંબંધોમાં,

આંખ ભરાય ને લાગે ન્યારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational