STORYMIRROR

Dashrathdan Gadhavi

Inspirational

4  

Dashrathdan Gadhavi

Inspirational

વંદન, નમન કરું

વંદન, નમન કરું

1 min
202

વંદન નમન કરું, 

કર દૂર દુ:ખ દારિદ્રય, હર તાપ તનના,


અતિ શુધ્ધ હો આચાર,

અને વિચાર અમ મનના,


પદ્ પદ્ હો સદ્કાર્ય, 

હો ઉજ્જવળ હર કાજ જીવનનાં,


મરું પણ, ખોટુ ના બોલું મા.. 

દો વરદાન સત્ય વચનના,


અમારી અમીરાત છો, તું આઇ..

સદા રહેજો આપ, મમ જીવન કવનમાં,


મંગલ કરો ઓ કરણી, મંગલા મોગલ માત, 

ખોડલ રાજ રાજેશ્વરી, વસો મમ હૃદય કમલમાં. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational