Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr. Foram Patel

Inspirational

4  

Dr. Foram Patel

Inspirational

અસ્તિત્વની સુવાસ

અસ્તિત્વની સુવાસ

1 min
208


મારા આંગણે ખીલેલી હું એક કોમળ કળી, 

અખૂટ વ્હાલપની હેલી છે મને મળી !


વિચારોને વાચા બનાવવા ઝંખે છે મારું મન, 

હે ઈશ્વર, દેજે મને સંસ્કાર અને સંસ્કૃતિનું ધન !


વ્હાલ અને વાત્સલ્યની મળે સદા સૌને સરવાણી, 

ખુશીઓ એવી વરસે, જાણે મહેકે રાતરાણી !


જેમ મહેકાવે છે બાગને 'ફોરમ' ફૂલડાંની, 

છલકે એમ હેતથી હર એક આંખલડી !


ભીંજવે સદા દરેક મનને પ્રેમ અને લાગણીની ભીનાશ, 

કરું એવું કામ કે પ્રસરે કાયમ મારા અસ્તિત્વની સુવાસ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational