Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr. Foram Patel

Others

4  

Dr. Foram Patel

Others

ભાષા મારી ગુજરાતી

ભાષા મારી ગુજરાતી

1 min
227


જે ભાષાના રંગે હું રંગાઈ બાળપણથી એ ભાષા મારી ગુજરાતી,

જે ભાષાએ શીખવ્યું મને જીવનનું પ્રથમ પગથિયું ચડતાં એ ભાષા મારી ગુજરાતી,


જે ભાષા થકી કરી મે મારા શિક્ષણની શરૂઆત એ ભાષા મારી ગુજરાતી,

જે ભાષાએ શીખવ્યા મને સાચાં જીવનના મૂલ્યો એ ભાષા મારી ગુજરાતી,


જે ભાષાએ મને સમજાવી શબ્દોની સાચી તાકાત એ ભાષા મારી ગુજરાતી,

જે ભાષામાં છે મારી વતનની માટીના મૂળ એ ભાષા મારી ગુજરાતી,


જે ભાષા છે મારા કુળની ધરોહર એ ભાષા મારી ગુજરાતી,

જે ભાષામાં છે સ્નેહ-સંબંધોની મીઠાશ એ ભાષા મારી ગુજરાતી,


ગર્વ છે મને હું અમે મારી ભાષા બંને છીએ ગુજરાતી..!


Rate this content
Log in