ક્યાં ખબર હતી ?
ક્યાં ખબર હતી ?
1 min
204
ફૂલોને ક્યાં ખબર હતી કે
કરમાવું પડશે,
સપનાઓને ક્યાં ખબર હતી કે
તૂટવું પડશે,
આંખોને ક્યાં ખબર હતી કે
રડવું પડશે,
ઉમ્મીદોને ક્યાં ખબર હતી કે
કચડાવું પડશે,
એવી જ રીતે,
"માણસને ક્યાં ખબર હતી કે એણે
એની જ જાળમાં ફસાવું પડશે !"
