Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel (Youtuber)

Inspirational

4  

Rajeshri Patel (Youtuber)

Inspirational

લાગણીનો દસ્તાવેજ

લાગણીનો દસ્તાવેજ

1 min
281


રૂમઝૂમતો આવ્યો રક્ષાબંધન તહેવાર,

આવ્યું પ્રેમતણું ઘોડાપુર આજ બેનીને.


પ્રેમના એક તાંતણે બંધાયો આજ વીરો,

જીવનભર રક્ષાકાજ બન્યો બોડીગાર્ડ બેનીનો.


અફાટ સમુદ્રી મોજાતુલ્ય પ્રેમ વીરાનો,

કરાવતી લાગણીની નૌકામાં સહેલ બેની.


નહી મળે કોઈ ઘરનો એક પણ ખૂણો,

જ્યાં ના હોય તકરાર ભાઈ બેનીની,

મળે પ્રેમ ભાઈ-બેનીનો એજ નસીબદાર.


લડતો બાળપણથી જ શત્રુ બની વીરો,

મુજ ખાતર ઢાલ બની લડે આખી દુનિયા.


લાગણીનો છે દસ્તાવેજ રાખડી બેનાની,

કાળને પણ ફેરવે શુભમાં રાખડી બેનાની,

સિંચી દે અંતરના ઓવારણાથી બેની.


અજોડ પ્રીત છે અનમોલ ભાઈ-બેનીની,

લાખો રહી કોશિશો દર્શાવવા કલમ સંગ,

ના દર્શાવી શકી રાજુ આજ લાગણી,             

શબ્દોમહી ભાઈ-બેનીની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational