Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pallavi Oza

Inspirational

4  

Pallavi Oza

Inspirational

કા'નો

કા'નો

1 min
214


મોરલી વગાડે કા'નો લોક ટોળે વળે,

કા'નો શોધે રાધાને રાધા ક્યાંય ન મળે,


ભાર વહન કરતો કા'નો આખા જગનો,

સહન ન કરી શકે ભાર રાધાના વિરહનો,


દર્શન કરી કા'નાના તરી જવાય ભવસાગર,

રહેતો કા'નો મિત્ર દર્શન માટે તલપાપડ,


સમય થંભાવી દેતો કા'નો મહાભારતનો,

ન રોકી શક્યો સમય ખુદના મૃત્યુનો.


Rate this content
Log in