STORYMIRROR

Pallavi Oza

Inspirational

4  

Pallavi Oza

Inspirational

અમર ગાંધી

અમર ગાંધી

1 min
361

પોરબંદર જેની જન્મભૂમિ, ભાષા જેની છે ગુજરાતી,

ગુજરાતના તેઓ વતની, એ આપણા પ્યારા ગાંધીજી,


હતી જેની કાયા સુકલકડી, પહેરે ખાદી ને હાથમાં લાઠી,

હંમેશા અહિંસાના માર્ગે ચાલી, રહેતા સત્યતાના આગ્રહી,


આઝાદી માટે અપનાવી ગાંધીગીરી, અંગ્રેજો માટે આંધી,

સ્વદેશી વસ્તુઓ અપનાવી, ભારત માટે બન્યા અમર ગાંધી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational