Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

મન

મન

1 min
301


મન હોય તો અહીં મારગ ગોતી લે છે...

ટીપે નહિ તો બરફ બનીને વરસી લે છે !


એને કોઈ અવરોધો કેરી શું પડી છે ...?

જે ખારા રણમાં પણ રસ્તા ગોતી લે છે !


દરિયાના તોફાને જરા નૌકા હાંકી જોજો...

હામ હૃદયની ભલભલા મોજાને શોષી લે છે !


ભલે ચહેરા પર ચહેરા રાખી કોઈ રમી લે છે,

શુદ્ધ હૃદયના સ્વામી એ ઘાતોને ખમી લે છે.. !


શું સારા શું ખોટા મતલબના મતલબ હોયે...

અંતરથી નહિ સારા ભલે દુનિયા ઘૂમી લે છે.. !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational