Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

વિસામો

વિસામો

1 min
399


હાસ્ય ને જરા એક મોકો દઈ દઈએ,

આ દિલને એમ જરા ધોખો દઈ દઈએ,

અમસ્તો જરા એક વિસામો લઈ લઈએ,

રમત ને રમતનો હવે મોકો દઈ દઈએ !


ઉઘડતા નિસાસાને ખો દઈ દઈએ,

ખુદના કસબ ને હવે મોકો દઈ દઈએ,

ઉઠતા તરંગોને એમ હવા દઈ દઈએ,

મહેફિલને હસીને હવે રૂખસત દઈ દઈએ !


અટકળો ને જરા વિરામ દઈ દઈએ,

સાચ ની જ્યોતને પ્રકટવા દઈ દઈએ,

ઊગે છે ચાંદ તો સૂરજ નમવા દઈ દઈએ

સમયની કળાને જરા ખીલવા દઈ દઈએ !


છીએ કેટલામાં એ તાગ લઈ લઈએ,

આવો ને જરા મુકાબલો કરી લઈએ !

આવડત ના એમ પારખાં કરી લઈએ,

હવે,મેદાનમાં જાતને જરા હંફાવી લઈએ !


હાસ્ય ને જરા એક મોકો દઈ દઈએ,

આ દિલને એમ જરા ધોખો દઈ દઈએ,

અમસ્તો જરા એક વિસામો લઈ લઈએ,

રમત ને રમતનો હવે મોકો દઈ દઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational