STORYMIRROR

Pallavi Oza

Others

3  

Pallavi Oza

Others

મુલાકાત

મુલાકાત

1 min
201

ઓચિંતી થઈ

મુલાકાત અમારી

મળવા માટે


મિલન થતાં

નજદીક આવ્યા

ને પ્રેમ થયો


પ્રેમમાં પડી

જોડાયા બંધનમાં

નવદંપતી

 

જીવન ભર

એકબીજાના

બનીને રહ્યા


Rate this content
Log in