STORYMIRROR

Pallavi Oza

Inspirational

3  

Pallavi Oza

Inspirational

જીવન મૃત્યુ

જીવન મૃત્યુ

1 min
151

દિવસ આથમી રહ્યો છે ને સાંજ પણ ઢળી જશે,

પૂનમનો ચંદ્ર ઊગ્યો છે ને ધીરે ધીરે અમાસમાં ફેરવાય જશે,

બાળપણ વિતી રહ્યું છે ને યુવાની ડગ ભરવા માંડશે,

વનપ્રવેશની પાછળ પાછળ વૃદ્ધાવસ્થા પણ ડોકિયા કરશે,

જિંદગીમાં તમામ રસ ભરપૂર માણી લીધા,


દિવસ આથમી રહ્યો છે ને સાંજ પણ ઢળી જશે,

કોઈ ખૂણે ખાંચરે છૂપાઈ ને બેઠું છે મરણ,

તેની માટે બધા સરખા છે તારણ હોય કે મારણ,

જીવનને ઝંખો, ઝૂરો કે જીજીવિષા રાખો,

કંઈ પણ કરો છેલ્લે મરણને શરણ થાઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational