STORYMIRROR

Justvaat Poems

Inspirational

4  

Justvaat Poems

Inspirational

ડ્રગ્સ

ડ્રગ્સ

1 min
198

પશ્ચિમી સંસ્કૃતિથી આવેલું આ કલ્ચર

જે આપણા યુથ માટે રહ્યું વલ્ગર


ફેમિલી જોબ બધાનું ભાન ભુલાવી દે છે

દુનિયામાં હોવા છતાં દુનિયાની બહાર પહોંચાડી દે છે


એકવાર નો એનો ટેમ્પરરી નસો

લીધા પછી એને તમે એમાં જ વસો


બોલીવુડ અને પંજાબની જેમ તમને પણ ઉડાડી દેશે

હકીકતમાંથી ખ્વાબમાં તમને પહોંચાડી દેશે


ના થતા ભૂલથી પણ એના એડીકટ

બાકી કશું નહીં કરી શકું પ્રેડીકટ


એના માટે ના પાડશો તો નબળા કહીને ચીતરાવી દેશે,

પણ તમને લાગે છે કે તમને સાથ દેશે ?


Rate this content
Log in

More gujarati poem from Justvaat Poems

Similar gujarati poem from Inspirational