STORYMIRROR

Rekha Shukla

Inspirational Others

4  

Rekha Shukla

Inspirational Others

કાચું પર્ણ

કાચું પર્ણ

1 min
207

ઉગી કૂંપણ કાચું પર્ણ, તોય ગયું કરમાંઉ 

ડાળી દીકરી વ્હાલ મારું, ભાર સહે શરમાંઉ


હા, હું વાસણ નથી, રોજ લાગે તોય ઘસાઉ 

ઉપયોગ થયા પછી ક્યારે ખબર જાઉ બદલાંઉ


દીકરી તમારી નથી તોય દિલે જઈ લાગે વસાઉ

વપરાશે, ખરપાશે બસ મન પડે લાગે વપરાંઉ


કર્યા ભોગવશો સંભાળો ક્યારેક તો જાણો પરખાંઉ

શું ધસશો સોના ને એમ થોડુંક તો જાણો સમજાઉ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational