STORYMIRROR

Rekha Shukla

Inspirational

4  

Rekha Shukla

Inspirational

જીવનમૄત્યુ

જીવનમૄત્યુ

1 min
171

પડી જાય છે દિલ કોઈથી છૂટુ અહીં કોઈથી,

ને ભૂલાઈ જાય છે જનેતા કોઈ ભૂલીને કોઈથી, 


માફ કરવું સહેલું નથી, તેથી રિસાયું કોઈથી,

આગળ વધવું ના વધુ જીવનમૄત્યુ ન કોઈથી,


પ્રસુતિની વેદના ના સમજે માત્ર પુરૂષ કોઈથી, 

લાંબી કપટી સોચ કુશળની દર્દ સહે ન કોઈથી,


મેન્યુપુલેશને નબળી સમજ તુજની છે કોઈથી,

ના ઓળખે જનની રોટલો, ઓટલો હૂંફ કોઈથી,


દુઃખ છે માત્ર સ્ત્રીએ જ કાયમ સહેવાનું કોઈથી,

કારણ 'અહમ બ્રહ્માસ્મિ' શિખર સર છે કોઈથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational