Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

ઉપકાર મળ્યો

ઉપકાર મળ્યો

1 min
344


ખુદને કરી બેખબર માત તણો ઉપકાર મળ્યો, 

પિતાની છત્રછાયા હેઠળ સંસાર નભ મળ્યો...!


હેત શિશ પર રાખીને પરિશ્રમ તારો ફળ્યો;

આકાશની પરે ક્ષિતિજ સુધીનો સાથ ફળ્યો..!


કસોટી પેપરનો અણમોલ ભાર ભરી પડ્યો; 

નાહકનો ઉકળાટ નાહક જ પાછળ પડ્યો..!


શ્વાસ સુધી લડી લેવાની સમજણથી છળ્યો;

કહેવતો ખુદની ભારે પડી અવાજ કેવો છળ્યો...!


અગણિત ઉપકાર કરવાની મહેચ્છાથી ભળ્યો;

સુખદુઃખ મનમાં વસાવી તારા ચહેરામાં ભળ્યો...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational