Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

નવો નિર્ધાર કરીએ

નવો નિર્ધાર કરીએ

1 min
263


ચાલ મનવા એક નવી શરૂઆતનો પ્રારંભ કરીએ;

વરસ આખું નવી તાજગી ઉમંગનો આરંભ કરીએ,


વીતેલા વર્ષોની ગણતરીઓ હવે ના વારંવાર કરીએ;

આવનારી કાલ સામે નૂતન વિચારોની આશ ધરીએ,


મુશ્કેલ પરિસ્થિતિ સામે અડીખમ રહી સાહસ કરીએ;

જીતની અભિલાષાને નેત્રોમાં સજાવીને જીવંત ફરીએ,


અતીતની ગર્તામાં ધકેલાઈને નાહકનો પશ્ચાતાપ કરીએ;

સૂર્યનાં સોનેરી કિરણોમય અજવાસની ઉત્સાહી ભરીએ,


ખાટીમીઠી યાદોને જીવંત કરીને અડગ પુરુષાર્થ કરીએ;

પાંગળા મનને ફંગોળી દઈ સફળ થવા નવો નિર્ધાર કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational