Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Patel

Inspirational

4.5  

Purvi Patel

Inspirational

કદર કર

કદર કર

1 min
333


મહેનત કરનારની જ તું કદર કર,

આળસ કરનારની તું ફિકર ન કર.

મદદ કરે જે સહકારની ભાવનાથી,

કામની કદર કરી કદીક ખબર કર.

તારી પ્રતીક્ષામાં હોય જે સ્વજનો,

હેતભાવથી એમની સંગ હરખ કર.

અજાણી ડગર પર સાથ દે કોઈ,

આભારનાં ભાવ સાથે નજર કર.

આવકારવા ઉભું છે વિશ્વ આખું,

સંકુચિતતાનું દ્વાર ખોલી નજર કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational