Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi sunil Patel

Others

3  

Purvi sunil Patel

Others

પ્રેમ કમાલનો

પ્રેમ કમાલનો

1 min
161


આ પ્રેમ પણ કમાલનો હોય છે,

આંસુ પ્રેયસીની આંખમાં,

ને મનમાં સવાલોનાં પર ઉમટે છે,


આ પ્રેમ પણ કમાલનો હોય છે,

શોખ એનાં અવનવાં, 

ને ખિસ્સામાંની નોટો સરકી થાય છે,


આ પ્રેમ પણ કમાલનો હોય છે,

એનો મધુર અવાજ સાંભળી,

ને મનડું બેકાબૂ બની જાય છે,


આ પ્રેમ પણ કમાલનો હોય છે,

નજર એની પડે મારા પર,

ને હૃદયનાં ધબકારા વધી જાય છે,


આ પ્રેમ પણ કમાલનો હોય છે,

એનું ખિલખિલાટ હાસ્ય,

ને અંતર રાજીનાં રેડ થઈ છે.


Rate this content
Log in