STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

4  

Purvi sunil Patel

Inspirational

સ્નેહનું બંધન

સ્નેહનું બંધન

1 min
376

રાખડી બાંધે બહેન ભાઈનાં હાથમાં.

જીવનદોર યાચે બહેન પ્રભુ શરણમાં.


સુરક્ષિત જીવનની ભાવના સાથે,

સ્નેહની ધારા વહાવે સંબંધોમાં.


લાંબા આયુષ્યની પ્રાર્થના સાથે,

જીવનદોર બાંધે રક્ષાકવચમાં.


ભાઈબહેનનાં દિવ્ય બંધન મહેકે,

ને જળવાય હિત માનવ સમાજનાં.


સાચાં ને પવિત્ર બંધન રહે સ્નેહનાં,

હેતથી ઉજવાય પર્વ રક્ષાબંધનનાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational