Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Tragedy Inspirational

3  

Dilip Ghaswala

Tragedy Inspirational

એક વિધુરની વેદના

એક વિધુરની વેદના

1 min
147

ઝીલી રહ્યો છું નિત નવા હું અંદર ઝંઝાવાત;

તારા વિના દિવસ સૂના ને વિરહી ઊગે રાત,

કરમાયેલાં ફૂલ સમી આ બધી વેદના ઝૂરે;

ક્યારે આવે પવન - લ્હેરખી અને ચેતના પૂરે,

મહાકાળનો બની કોળિયો સહ્યો મેં આઘાત,

ઝીલી રહ્યો છું,

ઈચ્છાના હિંડોળે ઝૂલવું વસમું લાગતું મને;

છીનવી લીધી આંખ કનેથી દયા ન આવી જમને,

અંગ - અંગ ભરખી ગઈ એ ઘટના પૂરવની ઘાત,

ઝીલી રહ્યો છું.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy