STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

તરસ

તરસ

1 min
55

તરસ હોય

દરેક ઉંમરની

શિષ્ટ વિશિષ્ટ


જીવન રસ

તરસ ના હોય તો

બને નિરસ


તરસ પણ

તરસી ગઈ હવે;

હવે તો મળો


બધા તરસે

ગોવિંદ આપો હવે

કોવિડ રસી


છેલ્લી તરસ,

જીવનની સરસ;

છે પરમાત્મા


Rate this content
Log in

Similar gujarati poem from Abstract