તીરંગા લહેરાય છે
તીરંગા લહેરાય છે
આવ્યો આઝાદીનો તહેવાર,
દેશની શાન તીરંગા લહેરાય છે .
મળી સ્વતંત્રતા કય બલિદાન પર,
હર ઘર ઘર તીરંગા લહેરાય છે.
શહિદોની શોર્ય ગાથા એ,
શાન પ્યારા તીરંગા લહેરાય છે .
જવાનોના જોશ થી સદાએ,
રક્ષાતા સદા તીરંગા લહેરાય છે .
ભવ્ય ભારતના એ જન જન,
રંજ કણ સ્નેહથી ઉભરાય છે .
વિકસતા વિકાસ ના વમળમાં ,
ઊંચી છે શાન તીરંગા લહેરાય છે .
