STORYMIRROR

Manjibhai Bavaliya,મનરવ

Fantasy

3.9  

Manjibhai Bavaliya,મનરવ

Fantasy

પ્રેમરંગ

પ્રેમરંગ

1 min
15

પ્રેમરંગ ભરે ભાત,

વાત લય આવે વાત.


જુદે બની ઝાંઝવા,

વંટોળની ચડે વાત.


મીલન વાટે મૌન રહે,

તલપન રહે સાથ.


વિરહની વેદનાના વનો 

છલકતા સરો સાંજ.


એક રંગમા સહૂ મળે,

રહે મન હર માંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy