STORYMIRROR

Manjibhai Bavaliya,મનરવ

Classics Fantasy Others

4  

Manjibhai Bavaliya,મનરવ

Classics Fantasy Others

કાવ્યકુંજ પકૃતિ

કાવ્યકુંજ પકૃતિ

1 min
6

હરી રહી પકૃતિ નિજના રવને,
હરીયાળી મનોહર ભાત ભરી.

લહેરાતી હવા એ શીતલનો જે,
ડાળી પર્ણ જુમે તેના ભાવ ભરી.

આ સર્વર જળ હિલ્લોળે મળીને,
તરંગોના કુંડાળા વમળમાં જરી.

આ સિમ આહલાદકતા માં મોહે,
અને હળવાશ હળતા તુમરા તરી.

 ઉપર આભની શીતળ છાંયડી,
વહેતા રહે વાદળા કઈ રુપ ધરી.

મનજીમનરવ


Rate this content
Log in

Similar gujarati poem from Classics