હાઈકુ
હાઈકુ
1 min
4
સવાર થઈ,
કલરવતા ખગો,
ગમતી પળો.
લખતા રહો,
પરમાર્થ પરમ,
વળતર શા ?
સવાર થઈ,
કલરવતા ખગો,
ગમતી પળો.
લખતા રહો,
પરમાર્થ પરમ,
વળતર શા ?