Manjibhai Bavaliya,મનરવ
Others
વરસાદમાં,
વાયુ વહે છે વાત
ભીંજાવુંય છે.
મોસમ ભાત
વરસાદનું ચિત્રણ
ઝરણાં વહે.
નભ ભરેલું,
વાદળે સભા ભરી,
વીજ ગર્જાટ.
કાવ્યકુંજ પકૃ...
જુરાપો ગીત
તીરંગા લહેરાય...
હાઈકુ
પ્રેમરંગ
સવાર
કાચિંડો રંગ બ...
મત્લા
બે હાઈકુ