STORYMIRROR

Manjibhai Bavaliya,મનરવ

Abstract Action Classics

4.0  

Manjibhai Bavaliya,મનરવ

Abstract Action Classics

માતાજી સ્તુતિ

માતાજી સ્તુતિ

1 min
17

  માતૃવંદના
સ્વરચિત લય મેળ ગીત રચના 

 હે માતાજી વંદન છે મારા,
નમન તુજ આશિષ તારા.

માં રખવાળી પરમ કલ્યાણી,
ધર્મ ધાત્રી સોહે સારા.........


તેજ પ્રજ્વાળીસરાસર વિહરાણી. 
દાનવ હણતી વિધ્નો વારતી,
નામ છે માં અનેક તારા..........

 કૃપા કરનારી સ્નેહે સર્જનારી,
અશરણ શરણ  ભક્ત રખવાળી, 
  તું જ વર  દુઃખ હરનારા................


ૐ શ્રી મંગલકારી પ્રેમ પુરનારી,
સુખ શાંતિ વહે સંસારી,
કલ્યાણ કરે ગુણ ગાય બાળ તારા.......

મનરવ   પરમ રુપ સોહે,દયા ઘર્મ મન મોહે,
તુજ પાલ પોષે માં ભવ તારી.
ભજે ભક્ત નામ જપ તારા.........


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract