STORYMIRROR

Manjibhai Bavaliya,મનરવ

Abstract Action

4  

Manjibhai Bavaliya,મનરવ

Abstract Action

સાવન સવૈયા

સાવન સવૈયા

1 min
19

મોર કરે ગહક ઋતુ ભાવ ભરે મન હેત હળે તરુ છાયા. 
સાવન સોહતમોહત ગાવતગૂજન પૂજન દેવ પમાયા.
હેત ભરી ઉર નેહ જરે, રુપ રંગ સજી વરસે જળધારા. 
ભંક્તન ભક્તિ કરે ગુણ, ગાવત અંતર પૂર હરી રસ નારા

મનજીભાઈ કાળુભાઈ મનરવ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract