STORYMIRROR

Manjibhai Bavaliya,મનરવ

Abstract Comedy Classics Fantasy

4  

Manjibhai Bavaliya,મનરવ

Abstract Comedy Classics Fantasy

શુ વળે?

શુ વળે?

1 min
0

તુ મને મળે કે હુ તને મળે. 
અમથુ  તો ક્યા કોઈ ને કાઈ મળે .

ભાવનો જ સમંદર વહે છે મુજાઈ ને,
ભીતર જ ખાલી ભાર જ શુ ભળે.

હુ કહુ કે તુ કહે કે મૌન મા,
ચિત થાક્યુ છે  ક્ષિતિ જ જોઈ ઝળે. 

કશુ જ નહી તો શૂન્ય છુ જ .
આશાયુ ભરીને જ તો અતર અળે.

કસી નાખ્યો છે જીવન મા સહુ કોઈએ.
કણ કણ મા કસણાઈ ને શુ કળે?

મનરવ થાક્યો છે , ચાલ્યુ તેમ ચાલે .
ઝરાતુ રહે જીવતર અને  વાણા શુ વળે.?

મનજીભાઈ કાળુ ભાઈ મનરવ
મુ બોરલા તા તળાજા



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract