STORYMIRROR

Falguni Parikh

Inspirational Classics

4  

Falguni Parikh

Inspirational Classics

ઓસના સ્પર્શ

ઓસના સ્પર્શ

1 min
25.8K


ઓસના સ્પર્શ ગુલાબી ભીના હતા,

અનુરાગ એના નવાબી જેવા હતા.

ઋજુતા સહજ લયની ઝંખનાનો

જળ-સ્વરાના બિંદુઓ જવાબી હતા,

છંદાગ્યમા નર્તન કરતી બહેરોમાં

કુદરતની ગઝલો કિતાબી હતા.

સૌંદર્યતાના અકલ્પિત તરજુમાઓ,

ગાઢ આલિંગન ના હિસાબી કેવા હતા?

સંગત અસંગતતાના સૂરના ઐક્યતા,

પંખુડીઓના દરબારે શરાબી જેવા હતા!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational