કાચિંડો રંગ બદલે
કાચિંડો રંગ બદલે
1 min
4
કાચિંડો રંગ બદલે તરુ જોઈને,
લટકે એ તરુ થડ જોઈને;
આધાર વિના કઈ નકામું,
નેહ બદલે પ્રેમ જોઈને.