STORYMIRROR

Bhavna Bhatt

Classics Inspirational

3  

Bhavna Bhatt

Classics Inspirational

તારું કોઈ નથી...

તારું કોઈ નથી...

1 min
277



કાયમ કોઈનો નથી અહીં મુકામ,

એક દિવસ અવશ્ય જવુ પડશે.


તારું કોઈ નથી અહીં બેલી,

સ્વાર્થ પુરો કે મુકશે ઠેલી,


સાચો બેલી મારો ભોળોનાથ,

એક દિવસ અવશ્ય જવુ પડશે.


ભાવના સમજે તો સારુ છે,

તારું કોઈ નથી આ સંસારમાં.


જૂઠા જગની જુઠી વાતો,

જુઠો છે આ જગનો નાતો.


શા માટે કરે ઉધામા એ જીવડા,

તારું કોઈ નથી એ માની લે જીવડા........



Rate this content
Log in

Similar gujarati poem from Classics