સવાલ
સવાલ
ઈશ્વરનું સરનામું માનવ હોય ને માનવ જ ક્યાંય ના હોય તો ?
છૂટા પડ્યા નાયડે તો ઇશ્વરે રઝળાવ્યા લોહીના સંબંધે
ને મંદિરમાં શોધતા હોઈએ કયા સંબંધે ?
કહ્યું તમે માન્યું અમે ને વેગળા રાખો સંબંધ બાંધી ?
છે કે નથી કે બસ આભાસ ? હર પલનો સંબંધી
કેમ રહે બની પળ નો સંબંધી ?

