STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

સૂર્યમુખી

સૂર્યમુખી

1 min
235

અવસર દિલનો દીપાવાની ઘડી...


રશ્મિ મળી છૂપી ચિંતનમાં ઘડી શુભ શમાની છે

સુગંધ ભળી રહી અંતરમાં અંત ઘડી ઊડવાની છે,


પરી ને હીરોની વાત નથી શરૂ વાર્તા થવાની છે

પ્રાણી મટી માનવી થાય તે વાત શરૂ કરવાની છે,


ઊગે જો પાંખ ખ્વાબો ને જીવંત સ્વપ્નની વાત છે

શોભા ફૂલોની તૃષા પ્રેમલતા સંગાથીની અહીં છે,


માયા ખામોશ શબ્દોની કથા ટૂંકી થવાની અહીં છે

છલકે અશ્રુધાર તો ય સંબંધો સૂર્યમુખીની જ છે,


રાત ને છે વળી ટેવ સૂવાની

ટૂંટિયુંવાળી ચંદ્ર ને જોવાની


પાગલ તારલાં તરે અંબર ચૂનર

પકડી પવને ઝૂલવાની ચાંદની.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract