STORYMIRROR

Vandana Patel

Abstract Inspirational Others

3  

Vandana Patel

Abstract Inspirational Others

સૂંઠ

સૂંઠ

1 min
131

જુઓ છે ફરક આદુ અને સૂંઠમાં,

એક જ લાગે છે પહેલી નજરમાં,


ક્યારેય નાખશો નહિ આદુ ‘ચા‘માં,

સૂંઠ જરુર નાખજો ભરપૂર માત્રામાં,


ચા ક્યારેક ફાટી જાય આદુમાં,

સૂંઠથી ઉત્તમ જ બને, ન રહો ડરમાં,


કહે આયુર્વેદ માનો મારી વાત રહો ફાયદામાં,

છે વિરુદ્ધ આહાર, જો આદુ નાખો ‘ચા‘માં,


મુખ્ય વાત તો છે, હવે આ છેલ્લી લીટીમાં,

આદુવાળી ‘ચા‘થી ખૂબ ખરે વાળ, કહું ગીતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract