STORYMIRROR

Pranav Kava

Abstract

3  

Pranav Kava

Abstract

હાસ્યનો હોદ્દો

હાસ્યનો હોદ્દો

1 min
29

હકડેઠક ભરાયેલા દરબારમાં, અમારો હાસ્યનો હોદ્દો,


મુરજાયેલા કમળને ખીલવતો, અમારો હાસ્યનો હોદ્દો,


નાનાથી મોટાનો સંગમ સાધતો, અમારો હાસ્યનો હોદ્દો,


મન ભરીને રંગો ભરવાનો, અમારો હાસ્યનો હોદ્દો,


પડછાયાને પડકાર આપતો, અમારો હાસ્યનો હોદ્દો,


દિવસ ઉગ્યાથી સાંજ ઢળતાંનો, અમારો હાસ્યનો હોદ્દો,


ઈચ્છાપૂર્તિમાં રંગો ભરતો, અમારો હાસ્યનો હોદ્દો,


કેવો દિવસભરનો સાથ છે, અમારો હાસ્યનો હોદ્દો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract