શબ્દોનો શણગાર
શબ્દોનો શણગાર
કંઈક અધૂરો સ્વર છે
ને કંઈક અધૂરો વ્યંજન છે,
સંધિઓના તૂટવાથી વિખૂટો પડ્યો શબ્દ છે,
અલંકારનો શણગાર સજી વાક્યમાં શોભા વધારી,
છંદે કાજલનો ઓજાર લગાવી
કવિતા ને ચાંદ ચાંદ કરી.
કંઈક અધૂરો સ્વર છે
ને કંઈક અધૂરો વ્યંજન છે,
સંધિઓના તૂટવાથી વિખૂટો પડ્યો શબ્દ છે,
અલંકારનો શણગાર સજી વાક્યમાં શોભા વધારી,
છંદે કાજલનો ઓજાર લગાવી
કવિતા ને ચાંદ ચાંદ કરી.