STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract

3  

Shraddhaben Kantilal Parmar

Abstract

આથમતો સૂર્ય

આથમતો સૂર્ય

1 min
191

આથમતા સૂર્યને નિહાળું છું,

ડૂબતા સૂરજને રોકી નથી શકતું,


ઊડતાં પંખીડાને નિહાળું છું,

આઝાદીથી મોજથી વિહરતાં,


વહેતી નદીને કાંઠે બેસી નદીનાં નીરને જોવું છું

ઉછળતી, કૂદતી રેવા પોતાની મસ્તીમાં જ રહેતી,


માતાના મધુર કંઠે નીતરતાં હાલરડાંમાં

માની મમતાનો પ્રવાહ છલકાય છે,


આથમતા સૂર્ય કાલે સવારે પાછો આવી

એવી આશ દઈને જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract