જીવન જીવવું સહેલું નથી
જીવન જીવવું સહેલું નથી
સહેલું નથી રે ભાઈ સહેલું નથી,
દુઃખોનું પોટલું ઉઠાવવું સહેલું નથી,
સહેલા નથી રે ભાઈ સહેલા નથી,
બધા ખુશ રાખવા સહેલા નથી,
સહેલી નથી રે ભાઈ સહેલી નથી,
માંગ્યા વિના સલાહ આપવી સહેલી નથી,
સહેલું નથી રે ભાઈ સહેલું નથી,
બિન્દાસ જીવન જીવવું સહેલું નથી,
સહેલું નથી રે ભાઈ સહેલું નથી,
પોતાના પરિવારને છોડીને જવું સહેલું નથી,
સહેલું નથી રે ભાઈ સહેલું નથી,
આજનું ભણતર કંઈ સહેલું નથી,
સહેલું નથી રે ભાઈ સહેલું નથી,
સંયુક્ત કુટુંબ રહેવું સહેલું નથી.
