Shraddhaben Kantilal Parmar
Abstract Inspirational Children
વેરઝેરના ભેદભાવ મટાડવા આવી
સંપનો દીપ ઘર ઘર પ્રગટાવવા આવી,
હસી સાથે ખુશીઓ લઈને આવી
પ્રેમની સરગમ ગુંજાવવા આવી,
દિવાળી પ્રેમની સોગાત લઈને આવી
સગા સંબંધીઓને મળવા આવી,
આવી રે આવી શુભ દિવાળી આવી
ખુશીઓ લઈને ઘરે ઘરે આવી.
ઘર ઘરની કહાણી...
હું ને મારું ...
સપનાની ઉડાન
ખુબી ને ખામી
સવારની ચા
દોસ્ત
ડાયરી
સફરમાં સાથ
કિસ્મતની રમત
ખુશીની દુકાન
મોઘમ એ વારતાઓ વ્હાલભરી કહેતા ને લજ્જામાં ગાલ થતાં રાતા ... વાહ વાહ ... મોઘમ એ વારતાઓ વ્હાલભરી કહેતા ને લજ્જામાં ગાલ થતાં રાતા ... વાહ વાહ ...
કિંમત એની એજ .. કિંમત એની એજ ..
તરતો તારલિયાનો તારામંડળનો કુંજ ... તરતો તારલિયાનો તારામંડળનો કુંજ ...
પુરુષોત્તમ માસ અઢી વર્ષે વસે ... પુરુષોત્તમ માસ અઢી વર્ષે વસે ...
આછા જાંબુડી રંગે ઝીણાં ફૂલ સન્યાસ.. આછા જાંબુડી રંગે ઝીણાં ફૂલ સન્યાસ..
દંત બત્રીસ કહીં હશે માણસ મૃગ કોઈ સમે .. દંત બત્રીસ કહીં હશે માણસ મૃગ કોઈ સમે ..
ચમક્યું ચાદર શબનમને જેવું લપટ્યું ભૃણ.. ચમક્યું ચાદર શબનમને જેવું લપટ્યું ભૃણ..
ઘડી નિભાડે પકવી ઘડા ઘડ્યા કોડિયા સાકાર ... ઘડી નિભાડે પકવી ઘડા ઘડ્યા કોડિયા સાકાર ...
ઓળંગી આંગણું રૂડું આવી ઘર કેરી ઓસરી .... ઓળંગી આંગણું રૂડું આવી ઘર કેરી ઓસરી ....
'આપણે તો બધા એક છીએ અહીં; સૌની આંખોમાં ચાહતનું ઘર શોધું છું, કેદ થઈ ઘરમાં બેઠો છું 'ધબકાર' હું; મુ... 'આપણે તો બધા એક છીએ અહીં; સૌની આંખોમાં ચાહતનું ઘર શોધું છું, કેદ થઈ ઘરમાં બેઠો...
સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ... સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ...
દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર.. દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર..
રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ... રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ...
સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે, ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે, ઓણુંકા આ લાડકડીએ રાગ... સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે, ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે, ...
"નવ મહિના જેણે પેટમા રાખ્યો, એને નવ મહિનામાં જ,હુ ભૂલી ગયો, માણસ મટી ગયો હુ" માના પ્રેમમાં લખાયેલી સ... "નવ મહિના જેણે પેટમા રાખ્યો, એને નવ મહિનામાં જ,હુ ભૂલી ગયો, માણસ મટી ગયો હુ" માન...
'પાનેતર, ઘરચોળું કયાં હું માગું છું, ચુંદડી આપો તો બસ બાપુ તમે. ટીંપુ ઝંખે વ્હાલ, દરિયો વ્હાલનો, આ ક... 'પાનેતર, ઘરચોળું કયાં હું માગું છું, ચુંદડી આપો તો બસ બાપુ તમે. ટીંપુ ઝંખે વ્હાલ...
મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે. મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે.
અભિમાનની ડાળ પર બેઠો, ભલેને એ ડાળ પોતે જ્ કાપવા બેઠો. જોઈએ તો બસ રુઆબ શેઠનો, પીઠ પાછળ ભલે ને લાગે અં... અભિમાનની ડાળ પર બેઠો, ભલેને એ ડાળ પોતે જ્ કાપવા બેઠો. જોઈએ તો બસ રુઆબ શેઠનો, પીઠ...
સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મારી, આઘીપાછી નહીં કરવ... સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મા...
તરસને લગાડે આગ રણમાં ખીલવે છે ગુલ ગુલાબો, બળતા બદને તરસાતી હેલીએ ગાય રાજ દરબારો. તરસને લગાડે આગ રણમાં ખીલવે છે ગુલ ગુલાબો, બળતા બદને તરસાતી હેલીએ ગાય રાજ ...