મારા વ્હાલા પપ્પા
મારા વ્હાલા પપ્પા
યાદ બની રહી ગઈ છે તમારી
લાખો સપનાં કચડાયા છે મારા,
ફરિયાદ શી કરવી મારે
બસ યાદ બની રહી જાય છે
પપ્પા વિના બધું અધૂરું લાગે છે,
શોખ બધા મારીને બેઠી છે
સપનાંઓ બધા તોડીને બેઠી છે....
પપ્પા વિના બધું અધૂરું છે વ્હાલા
પાયા વિના મોભ ડગમગી જાય છે.
